B. Com. Semester – 2 Examination NEP
PRINCIPLES OF MARKETING-II (25313)
Time: 2.00 | Marks: 50 | Date: 24 APR 2025
Q-1 Explain physical distribution in detail. ભૌતિકવિતરણ વિગતે સમજાવો.
Q-1 Write Short Note: (1) Functions of retailer, (2) Types of distribution channel. ટૂંક નોંધ લખો: (૧) છૂટક વિતરકના કાર્યો, (૨) વિતરણ માર્ગના પ્રકારો.
Q-2 Discuss Functions of salesmen in detail. સેલ્સમેનના કાર્યો વિગતે ચર્ચો.
Q-2 Write Short Note: (1) Advertising media, (2) Scope of public relation. ટૂંક નોંધ લખો: (૧) જાહેરાતના માધ્યમો, (૨) જાહેર સંબંધોનું કાર્યક્ષેત્ર.
Q-3 Describe techniques of demand forecasting in detail. માંગ પુર્વાનુંમાનની તકનીકો વિગતે વર્ણવો.
Q-3 Write Short Note: (1) Limitations of demand forecasting, Write Short Note: (2) Marketing in different demand situation.ર્યાદાઓ, ટૂંક નોંધ લખો: (૧) માંગ પૂર્વાનુમાનની મર્યાદાઓ, (૨) ભિન્ન માંગ સ્થિતિમાં બજારક્રિયા.
Q-4 Explain scope of marketing management in detail. બજારક્રિયા સંચાલનનું કાર્યક્ષેત્ર વિગતે સમજાવો.
Q-4 Write Short Note: (1) Nature of marketing plan, Q-4 Write Short Note: (2) Process of marketing management. ટૂંક નોંધ લખો: (૧) બજાર ક્રિયા યોજનાનું સ્વરૂપ, (૨) બજારક્રિયા સંચાલનની પ્રક્રિયા.
Q-5 Write any Two Short Notes: (1) Wholesaler. Q-5 Write any Two Short Notes: (2) Promotion . Q-5 Write any Two Short Notes:(3) Marketing strategies. Q-5 Write any Two Short Notes: (4) Marketing plan. કોઈપણ બે ટૂંક નોંધ લખો: (૧) જથ્થાબંધ વિક્રેતા. કોઈપણ બે ટૂંક નોંધ લખો: (૨) અભિવૃધ્ધિ. કોઈપણ બે ટૂંક નોંધ લખો: (૩) બજારક્રિયા વ્યૂહરચનાઓ. કોઈપણ બે ટૂંક નોંધ લખો: (૪) બજારક્રિયા યોજના.