16
આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો.
(2) ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો.
(3) પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંઓ જણાવો.
(4) ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) વૈશ્વિકીકરણના લાભો જણાવો.
(2) વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો.
(3) ખાનગીકરણના લાભો જણાવો.
➤ (1) વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.
➤ (2) ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો ?
➤ (3) વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ ?
➤ (4) ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.
૪. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો :
(1) વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
(A) સ્ટોકહોમ (B) જીનીવા (C) લંડન (D) કોલકાતા
(2) પર્યાવરણીય જાગૃતિ અંગે ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી ?
(A) 1972 (B) 1951 (C) 1992 (D) 2014
(3) વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
(A) 8 માર્ચ (B) 11 જૂન (C) 5 જૂન (D) 12 માર્ચ
(4) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે…
(A) ખાનગીકરણ (B) વૈશ્વિકીકરણ (C) ઉદારીકરણ (D) એક પણ નહિ