6
ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો.
(2) ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો.
(3) દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો.
(2) ખજુરાહોના મંદિરોનો પરિચય આપો.
(3) કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો.
(4) બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો.
(5) ફતેહપુર સિકરી વિશે નોંધ લખો.
- (1) ઈલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો.
- (2) એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
- (3) કુતુબમિનાર વિશે લખો.
- (4) ગોવાનાં દેવળો વિશે લખો.
- (5) અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો.
- (6) પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે – સમજાવો.
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
(A) મધ્ય પ્રદેશ (B) મહારાષ્ટ્ર (C) ઓડિશા (D) ગુજરાત
(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) ઈલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. (B) ઈલોરામાં કુલ ૩૪ ગુફાઓ આવેલી છે.
(C) રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.
(D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.
(3) જોડકાં જોડો: (કોણાર્ક-ઓડિશા, વિરૂપાક્ષ-કર્ણાટક, બૃહદેશ્વર-તમિલનાડુ, ખજુરાહો-મધ્યપ્રદેશ)
(A) 1-D, 2-C, 3-B, 4-A (B) 1-C, 2-D, 3-A, 4-B (C) 1-C, 2-D, 3-B, 4-A
(4) તાજમહેલ : શાહજહાં ; હુમાયુનો મકબરો : ……
(A) જહાંગીર (B) હુમાયુ (C) હમીદા બેગમ (D) શાહજહાં
(5) ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી ?
(A) હુમાયુ (B) શાહજહાં (C) બાબાર (D) અકબર
(8) નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી ?
(A) નંદા (B) ભદ્રા (C) તદ્દા (D) વિજયા