1
ભારતનો વારસો
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
- (1) આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.
- (2) સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.
- (3) ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ – સવિસ્તર સમજાવો.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
- (1) ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.
- (2) પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.
- (3) ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
- (1) આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે ?
- (2) નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.
- (3) ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયાં કયાં પ્રાણીઓ દર્શાવાયેલાં છે ?
4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
- (1) “લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?
- (2) નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
- (3) દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?
| (A) ભારત | (B) પ્રકૃતિ | (C) નદીઓ (Ans) | (D) પનિહારીઓ |
| (A) શારદા પીઠ – સોમનાથ | (B) પોળો ઉત્સવ – વડનગર |
| (C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ – મોઢેરા (Ans) | (D) સીદી સૈયદની જાળી – ભાવનગર |
| (A) હિન્દી (Ans) | (B) તમિલ | (C) કન્નડ | (D) મલયાલમ |