1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
- (1) ‘સંગીત રત્નાકર’ અને ‘સંગીત પારિજાત’ ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.
- (2) ‘કાંતણ’ કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
- (3) લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે ?
- (4) હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા ?
- (5) ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.
4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
- (1) નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ?
| (A) ઉરુભંગ |
(B) કર્ણભાર |
(C) મેઘદૂતમ્ (Ans) |
(D) દૂતવાક્યમ્ |
- (2) વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે ?
| (A) મણિપુરી નૃત્યશૈલી |
(B) કુચીપુડી નૃત્યશૈલી |
(C) કથકલી નૃત્યશૈલી |
(D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી (Ans) |
- (3) ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ?
| (A) ઋગ્વેદ |
(B) સામવેદ (Ans) |
(C) યજુર્વેદ |
(D) અથર્વવેદ |
- (4) ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ’ તરીકે કોણ જાણીતું હતું ?
| (A) તાનસેન |
(B) તુલસીદાસ |
(C) કબીર |
(D) અમીર ખુશરો (Ans) |
- (5) ‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય ?
| (A) આદિવાસીઓનું નૃત્ય (Ans) |
(B) ભરવાડોનું નૃત્ય |
(C) કોળીઓનું નૃત્ય |
(D) પઢારોનું નૃત્ય |
- (6) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા ?
| (A) રાજસ્થાન |
(B) આંદામાન |
(C) આફ્રિકા (Ans) |
(D) થાઈલેન્ડ |
- (7) વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
| (A) 21 જૂન (Ans) |
(B) 1 મે |
(C) 21 એપ્રિલ |
(D) 5 સપ્ટેમ્બર |