3
ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય
સ્વાધ્યા્ય
૧. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :
- પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો.
- મોહેં-જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.
- ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
- ધોળાવીરા વિશે માહિતી આપો.
- લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. સમજાવો.
- સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો.
- મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
- 1.શિલ્પ એટલે શું ?
- 2.સ્થાપત્ય એટલે શું ?
- 3.મોહેં-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો.
- 4.સ્તૂપની સમજૂતી આપો.
૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(૧) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?
(A) વાસ્તુ (B) કોતરણી (C) મંદિર (D) ખંડેર
(૨) લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?
(A) ખીલો (B) થાંભલો (C) ધક્કો (D) જાળી
(૩) સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ?
(A) હિન્દી (B) બ્રાહ્મી (C) ઉર્દૂ (D) ઉડિયા
(૪) ગુજરાતના …….. ખાતે સૂર્યમંદિર આવેલું છે.
(A) મોઢેરા (B) વડનગર (C) ખેરાલુ (D) વિજાપુર
(૫) અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે ?
(A) જામા મસ્જિદ (B) જુમ્મા મસ્જિદ (C) સિદીની મસ્જિદ (D) મસ્જિદે નગીના