MKBU B.Com Corporate Accounting-1 Book PDF | Major-5 25723
MKBU B.Com Sem-3 Corporate Accounting 1 (Major-5 25723) syllabus book PDF in Gujarati with chapter index.
MKBU કોર્પોરેટ એકાઉન્ટિંગ - ૧
Major-5 25723 | B.Com Sem-3 (2024-25)
📚 અનુક્રમણિકા (Index)
યુનિટ-૧: પ્રેફરન્સ શેરનું રિડમ્પશન અને બોનસ શેર
સિદ્ધાંતો અને વ્યવહારો: પ્રેફરન્સ શેર પરત કરવા (Redemption) અને બોનસ શેરની વહેંચણી સંબંધિત હિસાબી સિદ્ધાંતો અને પ્રેક્ટિકલ દાખલાઓ.
યુનિટ-૨: ડિબેન્ચરના વ્યવહારો
બહાર પાડવા અને પરત કરવા: ડિબેન્ચર બહાર પાડવા (Issue) અને પરત કરવા (Redemption) ના સિદ્ધાંતો.
પદ્ધતિઓ: DRF (Debenture Redemption Fund) પદ્ધતિઓ અને તેના વ્યવહારો.
યુનિટ-૩: શેર મૂડીના વ્યવહારો (માત્ર થીયરી)
મૂળભૂત ખ્યાલો: શેર બહાર પાડવા (Issue), શેર જપ્તી (Forfeiture) અને ફરીથી બહાર પાડવા (Reissue) સંબંધિત સંપૂર્ણ થીયરી અને નિયમો.
યુનિટ-૪: હિસાબી ધોરણો (Accounting Standards) (માત્ર થીયરી)
ધોરણોની સમજ: હિસાબી ધોરણ (AS-15) થી (AS-21) સુધીની વિસ્તૃત માર્ગદર્શિકા અને તેની થીયરી.
Comments (0)