MKBU B.Com Government Utility Account-1 Book PDF | Major-6 25724
MKBU B.Com Sem-3 Government Utility Account 1 (Major-6 25724) syllabus book PDF in Gujarati with chapter index.
MKBU ગવર્નમેન્ટ યુટિલિટી એકાઉન્ટ - ૧
Major-6 25724 | B.Com Sem-3 (2024-25)
📚 અનુક્રમણિકા (Index)
યુનિટ-૧: આગના વીમાની પોલિસી અને દાવાઓ
સિદ્ધાંતો અને વ્યવહારો: સ્ટોક વીમા પોલિસી પદ્ધતિ (Stock Insurance policy method).
પોલિસી પદ્ધતિઓ: પરિણામી નફાના નુકસાનની પોલિસી (Consequential loss of profit) અને સર્વગ્રાહી પોલિસી પદ્ધતિ (Comprehensive policy).
યુનિટ-૨: રોકાણના હિસાબો (Investment Accounts)
સિદ્ધાંતો અને વ્યવહારો: ડિબેન્ચર રોકાણ ખાતા, પ્રેફરન્સ શેર રોકાણ ખાતા અને ઇક્વિટી શેર રોકાણ ખાતાની ગણતરી અને હિસાબી અસરો.
યુનિટ-૩: બાંયધરી કમિશનના હિસાબો (માત્ર થીયરી)
ખ્યાલ અને નોંધો: અર્થ, મહત્વ, બાંયધરીના પ્રકારો (Types of underwriting), હિસાબી નોંધો, બાંયધરી કમિશન અને દલાલો, તેમજ તેના ફાયદા અને ગેરફાયદા.
યુનિટ-૪: સરકારી અને ભાડાપટ્ટાના હિસાબો (માત્ર થીયરી)
ભારતમાં સરકારી હિસાબો: સામાન્ય સિદ્ધાંતો, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, CAG (Comptroller Auditor General), પબ્લિક એકાઉન્ટ કમિટી અને નાણાકીય વહીવટ.
ભાડાપટ્ટાના હિસાબો (Lease Accounting): પરિચય, અર્થ, વ્યાખ્યાઓ, માળખું, પ્રકારો, ફાયદા-ગેરફાયદા, ભારતમાં વિકાસ અને AS-19 મુજબ ભાડાપટ્ટાના હિસાબો.
Comments (0)