MKBU B.Com Indian Models of Business Book PDF | IKS-II 25759

MKBU B.Com Indian Models of Business (IKS-II 25759) complete syllabus book PDF in Gujarati with chapter index & page no.

Aug 16, 2026 - 11:53
Updated: 1 month ago
0
Premium Document
Loading Document...

MKBU ઈન્ડિયન મોડલ્સ ઓફ બિઝનેસ

IKS-II 25759 | B.Com Sem-3 | 2 Credit Course

📚 અનુક્રમણિકા (Index)

યુનિટ-૧: બિઝનેસ મોડલનો ખ્યાલ અને તેના પ્રકારો

પેજ ૨
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

ખ્યાલ અને પ્રકારો: બિઝનેસ મોડલનો મૂળભૂત ખ્યાલ (Concept) અને તેના વિવિધ પ્રકારો.

ભારતીય પરિપ્રેક્ષ્ય: ભારતમાં વિવિધ બિઝનેસ મોડલ્સ, તેનું મહત્વ (Importance), ફાયદા અને ગેરફાયદા.

ઉદાહરણો: સફળ બિઝનેસ મોડલ્સના ઉદાહરણો અને ભારતના સૌથી વધુ નફાકારક (Profitable) ત્રણ બિઝનેસ મોડલ્સ.


યુનિટ-૨: ઉભરતા બિઝનેસ મોડલ્સ

પેજ ૩૯
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

નવા મોડલ્સ: ઉભરતા (Emerging) બિઝનેસ મોડલ્સ.

ઈકોસિસ્ટમ: ભારતમાં સ્ટાર્ટઅપ્સ (Startups) અને આંત્રપ્રિન્યોરશિપ ઈકોસિસ્ટમ.

ટેક્નોલોજી અને ઈન્વેસ્ટિંગ: ટેક્નોલોજી આધારિત સાહસો (ઈ-કોમર્સ, ફિનટેક, એગ્રી-ટેક), સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ અને ઈમ્પેક્ટ ઈન્વેસ્ટિંગ.

*બિઝનેસ મોડલના નવા પ્રવાહો અને સ્ટાર્ટઅપને લગતા મુદ્દાઓ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી છે.

Professor

I am a passionate Professor and Education Mentor dedicated to empowering students through knowledge, critical thinking, and academic excellence. With extensive expertise in educational research, curriculum development, and modern learning methodologies, I strive to make complex concepts accessible and meaningful. My mission is to guide learners toward success by providing high-quality notes, valuable educational updates, and insightful academic support.

Comments (0)

User