MKBU B.Com Sem-3 Financial Accounting-1 Book PDF | Major-7 25725
MKBU B.Com Sem-3 Financial Accounting 1 (Major-7 25725) syllabus book PDF in Gujarati. Chapter index with page numbers.
MKBU ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ - ૧
Major-7 25725 | B.Com Sem-3 (2024-25)
📚 અનુક્રમણિકા (Index)
યુનિટ-૧: મૂડીની પડતર (Cost of Capital)
પડતરની ગણતરી: દેવાની પડતર (Cost of Debt), પ્રેફરન્સ શેર મૂડીની પડતર અને ઈક્વિટી શેર મૂડીની પડતરની ગણતરી.
અન્ય ખ્યાલો: રાખી મૂકેલ કમાણી (Retained Earning) અને ભારિત મૂડીની પડતર (Weighted Cost of Capital).
યુનિટ-૨: ડિવિડન્ડ નીતિ (Dividend Policy)
મુખ્ય મોડલ્સ: વોલ્ટરનું મોડલ (Walter’s Model) અને ગોર્ડનનું મોડલ (Gordon’s Model) ની સવિસ્તાર સમજ.
યુનિટ-૩: નાણાકીય સંચાલન અને બેંક ફાઇનાન્સ (માત્ર થીયરી)
વૈચારિક માળખું: નાણાકીય સંચાલનનો પરિચય, અર્થ, લક્ષ્યો, નફાનું મહત્તમીકરણ વિ. સંપત્તિનું મહત્તમીકરણ અને નાણાકીય કાર્યો.
બેંક ધિરાણ: ખ્યાલ, વ્યાપારી બેંકોનો ફાળો, બેંક ધિરાણના સ્વરૂપો, જામીનગીરી, વિવિધ વૈધાનિક સમિતિઓના અહેવાલો અને ફેક્ટરિંગ સેવાઓ (Factoring services).
યુનિટ-૪: મૂડી માળખું અને જોખમ વિશ્લેષણ (માત્ર થીયરી)
મૂડી માળખું: મૂડી માળખાનો વૈચારિક ખ્યાલ અને વિવિધ અભિગમોનું વિશ્લેષણ.
જોખમ વિશ્લેષણ અને રોકાણ: ખ્યાલ, નાણાકીય જોખમનું વર્ગીકરણ, જોખમ માપવાની પદ્ધતિઓ અને કાર્યપદ્ધતિ, તેમજ પ્રોજેક્ટ રિપોર્ટ.
Comments (0)