MKBU B.Com Sem-5 Bank Advances & Recovery Book PDF | Minor-4 26444
MKBU B.Com Sem-5 Bank Advances & Recovery (Minor-4 26444) complete syllabus book PDF in Gujarati with chapter index.
MKBU બેંક ધિરાણ અને વસૂલાત (Bank Advances & Recovery)
Minor-4 26444 | B.Com Sem-5 (2025-26) | 4 Credit Course
📚 અનુક્રમણિકા (Index)
યુનિટ-૧: બેંક ધિરાણ અને રોકાણો
બેંક ધિરાણ: બેંક એડવાન્સિસ (Bank advances), બેંક ધિરાણની પદ્ધતિઓ અને સલામત બેંક ધિરાણના સિદ્ધાંતો.
અન્ય ખ્યાલો: બેંક રોકાણો, તરલતા (Liquidity) અને નફાકારકતા, તેમજ બેંક ધિરાણનું વર્ગીકરણ.
યુનિટ-૨: બેંક લોનના પ્રકારો અને વસૂલાત (Recovery)
વસૂલાત પ્રક્રિયા: બેંક લોનના પ્રકારો, લોન રિકવરી, રિકવરી ઓફિસર દ્વારા લેવાતા પગલાં અને વસૂલાતની પદ્ધતિઓ.
નિયમો અને સેવાઓ: પોર્ટફોલિયો મેનેજમેન્ટ, ડિપોઝિટરી અને કસ્ટોડિયન સેવાઓ, લોન વસૂલાત માટે RBI ની માર્ગદર્શિકા અને કાનૂની ઉપાયો (Legal remedies).
યુનિટ-૩: ભાડાપટ્ટાનું ધિરાણ (Lease Financing) અને ટ્રિબ્યુનલ
લીઝ ફાઇનાન્સિંગ: ખ્યાલ, લાક્ષણિકતાઓ, પ્રકારો અને મિકેનિક્સ. લીઝિંગની પ્રક્રિયા, તેના ફાયદા અને ગેરફાયદા.
કાયદાકીય માળખું: ટ્રિબ્યુનલ (Tribunal) અને એપેલેટ ટ્રિબ્યુનલ.
યુનિટ-૪: સાહસ મૂડી (Venture Capital) અને કાયદાઓ
વેન્ચર કેપિટલ: સાહસ મૂડી (Venture capital) શું છે? તેની કામગીરી અને ભારતમાં વેન્ચર કેપિટલની સ્થિતિ.
બેન્કિંગ કાયદાઓ: બેન્કિંગ ઓમ્બડ્સમેન સ્કીમ 1995 (Ombudsman scheme) અને બેન્કર્સ બુક્સ એવિડન્સ એક્ટ (Bankers books evidence act).
Comments (0)