MKBU B.Com Sem-5 General Insurance Book PDF | Minor-5 26445
MKBU B.Com Sem-5 General Insurance (Minor-5 26445) complete syllabus book PDF in Gujarati with chapter index & pages.
MKBU સામાન્ય વીમો (General Insurance)
Minor-5 26445 | B.Com Sem-5 (2025-26)
📚 અનુક્રમણિકા (Index)
યુનિટ-૧: સામાન્ય વીમાનો પરિચય
ખ્યાલ અને સિદ્ધાંતો: સામાન્ય વીમાનો અર્થ, ખ્યાલ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. સામાન્ય વીમાના સિદ્ધાંતો.
અન્ય મુદ્દાઓ: વીમા કંપનીઓની યાદી, પ્રોડક્ટ્સ અને જીવન વીમા વિ. સામાન્ય વીમા વચ્ચેનો તફાવત.
યુનિટ-૨: ભારતમાં વીમા ક્ષેત્ર અને કાયદાઓ
નિયમન: ભારતમાં વીમા ક્ષેત્રની સમજ અને વીમા નિયમન (Regulation).
અગત્યના ધારા (Acts): IRDAI એક્ટ 1999, દરિયાઈ વીમા ધારો, સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) ધારો, મોટર વાહન ધારો 1988, ભારતીય કરાર ધારો 1872 અને કંપની ધારો.
યુનિટ-૩: દરિયાઈ અને અન્ય વીમા (Marine & Others)
દરિયાઈ વીમો (Marine Insurance): દરિયાઈ વીમા કરાર, પ્રક્રિયા, મૂળભૂત સિદ્ધાંતો, વીમાના પ્રકારો, અને દરિયાઈ નુકસાનના પ્રકારો (Marine loss).
અન્ય વીમા: મોટર વીમો, પશુ વીમો (Cattle insurance), પાક વીમો (Crop insurance) અને આરોગ્ય વીમો (Health insurance).
યુનિટ-૪: આગનો વીમો (Fire Insurance)
આગનો વીમો: આગના વીમા કરારની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ, પ્રક્રિયા, અને આગ તથા દરિયાઈ વીમા વચ્ચેનો તફાવત.
પોલિસી અને અન્ય ખ્યાલો: આગ વીમા પોલિસીની શરતો, પુનર્વીમો (Reinsurance), પોલિસીના પ્રકારો, લિંક્ડ લાઇફ ઇન્શ્યોરન્સ અને માઇક્રો ઇન્શ્યોરન્સ.
Comments (0)