MKBU B.Com Sem-5 Marketing Research Book PDF | Major-12 26430

MKBU B.Com Sem-5 Marketing Research (Major-12 26430) complete syllabus book PDF in Gujarati with chapter index.

Aug 22, 2026 - 17:02
Updated: 25 days ago
0
Premium Document
Loading Document...

MKBU માર્કેટિંગ રિસર્ચ

Major-12 26430 | B.Com Sem-5 (2025-26)

📚 અનુક્રમણિકા (Index)

યુનિટ-૧: માર્કેટિંગ રિસર્ચનો પરિચય

પેજ ૨ (Part 1)
પેજ ૧૨ (Part 2)
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

પાર્ટ-૧ (પરિચય): વ્યાખ્યા, ઉદ્દેશ્યો, ભૂમિકા અને મર્યાદાઓ. માર્કેટ વિ. માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ રિસર્ચની પ્રક્રિયા અને સમસ્યાની રચના.

પાર્ટ-૨ (નૈતિક મુદ્દાઓ): ક્લાયન્ટ, સંશોધક અને ઉત્તરદાતા માટેના નૈતિક મુદ્દાઓ (Ethical issues), ઉત્તરદાતાના અધિકારો.


યુનિટ-૨: રિસર્ચ પ્રપોઝલ અને રિસર્ચ ડિઝાઇન

પેજ ૧૮ (Part 1)
પેજ ૨૩ (Part 2)
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

પાર્ટ-૧ (પ્રપોઝલ અને ડિઝાઇન): સંશોધન દરખાસ્તનો અર્થ અને તબક્કાઓ. રિસર્ચ ડિઝાઇનનું મહત્વ, પ્રકારો અને સારી ડિઝાઇનના માપદંડો.

પાર્ટ-૨ (ડેટા સ્ત્રોતો): પ્રાથમિક અને ગૌણ ડેટા. ડેટા એકત્રીકરણની પદ્ધતિઓ (પ્રશ્નાવલી, મુલાકાત - Interviews).


યુનિટ-૩: માપન પદ્ધતિ (Measurement Method)

પેજ ૩૨ અને ૪૪
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

ખ્યાલ: માપનનો અર્થ, માપન સ્કેલ (Scale of measurement) અને તેના વિવિધ પ્રકારો. યોગ્ય માપનના માપદંડો.

ભૂલો અને નિવારણ: માપનની વિવિધ ભૂલો (Errors), તેને નિવારવાના ઉપાયો અને માપન પ્રક્રિયાનો વિકાસ.


યુનિટ-૪: સેમ્પલિંગ અને માર્કેટિંગ રિસર્ચ રિપોર્ટ

પેજ ૫૬
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

સેમ્પલિંગ (નિદર્શન): અર્થ, પ્રક્રિયા, સેમ્પલિંગના પ્રકારો (સંભાવના અને બિન-સંભાવના) અને સારી સેમ્પલિંગ ડિઝાઇનની લાક્ષણિકતાઓ.

રિસર્ચ રિપોર્ટ: માર્કેટિંગ રિસર્ચ રિપોર્ટનો અર્થ, માપદંડો, રિપોર્ટનું ફોર્મેટ અને પ્રકારો.

*નોંધ: યુનિટ ૧ અને ૨ ને ભાગ ૧ અને ૨ (Parts) માં વહેંચવામાં આવ્યા છે.

Professor

I am a passionate Professor and Education Mentor dedicated to empowering students through knowledge, critical thinking, and academic excellence. With extensive expertise in educational research, curriculum development, and modern learning methodologies, I strive to make complex concepts accessible and meaningful. My mission is to guide learners toward success by providing high-quality notes, valuable educational updates, and insightful academic support.

Comments (0)

User