MKBU B.Com Sem-5 Product Management Book PDF | Major-13 26431

MKBU B.Com Sem-5 Product Management (Major-13 26431) syllabus book PDF in Gujarati. Chapter index with page numbers.

Aug 20, 2026 - 16:49
Updated: 24 days ago
0
Premium Document
Loading Document...

MKBU પ્રોડક્ટ મેનેજમેન્ટ

Major-13 26431 | B.Com Sem-5 (2025-26)

📚 અનુક્રમણિકા (Index)

યુનિટ-૧: પ્રોડક્ટ અને પ્રોડક્ટ મેનેજમેન્ટ

પેજ ૩
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

પરિચય અને ખ્યાલ: પ્રોડક્ટનો અર્થ, લાક્ષણિકતાઓ અને વર્ગીકરણ. ગ્રાહક પ્રોડક્ટ વિ. ઔદ્યોગિક પ્રોડક્ટ.

પ્રોડક્ટ મેનેજમેન્ટ: અર્થ, ઉદ્દેશ્યો અને પ્રોડક્ટ મેનેજરની ભૂમિકા તથા જવાબદારીઓ.


યુનિટ-૨: પ્રોડક્ટ પ્લાનિંગ (Product Planning)

પેજ ૨૦
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

ખ્યાલ અને ઘટકો: પ્રોડક્ટ પ્લાનિંગનો અર્થ, ઉદ્દેશ્યો અને મહત્વ. પ્રોડક્ટ ઇનોવેશન, ડાઇવર્સિફિકેશન, સ્ટાન્ડર્ડાઇઝેશન અને નાબૂદી (Elimination).

નીતિ અને મિક્સ: પ્રોડક્ટ પોલિસી, પ્રોડક્ટ લાઇન (Product Line) ના નિર્ણયો, પ્રોડક્ટ મિક્સનો ખ્યાલ અને વ્યૂહરચનાઓ.


યુનિટ-૩: પ્રોડક્ટ લાઇફ સાયકલ અને નવી પ્રોડક્ટનો વિકાસ

પેજ ૪૪ (Part A)
પેજ ૪૮ (Part B)
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

પાર્ટ A (પ્રોડક્ટ લાઇફ સાયકલ - PLC): ખ્યાલ, અર્થ, ગ્રાફિકલ રજૂઆત, PLC ના વિવિધ તબક્કાઓ અને માર્કેટિંગ વ્યૂહરચનાનો અમલ.

પાર્ટ B (નવી પ્રોડક્ટનો વિકાસ): અર્થ, પ્રકારો, નવી પ્રોડક્ટના વિકાસની પ્રક્રિયા (NPD Process) અને તેની નિષ્ફળતા પાછળના કારણો.


યુનિટ-૪: પ્રોડક્ટ સંબંધિત વ્યૂહરચનાઓ

પેજ ૫૩
⏱️ શિક્ષણ કલાકો: 15 🎯 ગુણભાર: 25 માર્ક્સ

પેકેજિંગ અને લેબલિંગ: પેકેજિંગનો અર્થ, ઉદ્દેશ્યો, કાર્યો અને સારા પેકેજિંગની આવશ્યકતાઓ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓ (After sales services).

બ્રાન્ડિંગ (Branding): અર્થ, લાક્ષણિકતાઓ, પ્રકારો, બ્રાન્ડિંગના ફાયદા-મર્યાદાઓ અને વિવિધ બ્રાન્ડિંગ વ્યૂહરચનાઓ.

*નોંધ: યુનિટ-૩ માં PLC અને નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટના વિભાગો અલગ-અલગ દર્શાવેલ છે.

Professor

I am a passionate Professor and Education Mentor dedicated to empowering students through knowledge, critical thinking, and academic excellence. With extensive expertise in educational research, curriculum development, and modern learning methodologies, I strive to make complex concepts accessible and meaningful. My mission is to guide learners toward success by providing high-quality notes, valuable educational updates, and insightful academic support.

Comments (0)

User