Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
13. 12. પૃષ્ઠફળ અને ઘનફળ
1. પૃષ્ઠફળ (Surface Area) ના સૂત્રો
સમઘન (Cube)
લંબઘન (Cuboid)
- સમઘનનું કુલ પૃષ્ઠફળ = 6l2 (જ્યાં l = બાજુની લંબાઈ છે.)
- લંબઘનનું કુલ પૃષ્ઠફળ = 2(lb + bh + hl) (જ્યાં l = લંબાઈ, b = પહોળાઈ અને h = ઉંચાઈ છે.)
નળાકાર (Cylinder)
- નળાકારની વક્રસપાટીનું પૃષ્ઠફળ = 2πrh (પાયાનો પરિધ × ઉંચાઇ)
- એક છેડેથી બંધ નળાકારનું પૃષ્ઠફળ = 2πrh + πr2 = πr(2h + r)
- બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ = 2πr(r + h)
શંકુ (Cone)
- શંકુ માટે: l = ત્રાંસી ઉંચાઇ, h = ઉંચાઇ, r = ત્રિજયા છે. l2 = h2 + r2
- શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ = πrl
- બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ = πr(r + l)
ગોલક (Sphere)
અર્ધગોલક (Hemisphere)
- ગોલકનું પૃષ્ઠફળ = 4πr2
- ખુલ્લા અર્ધગોલકની વક્રસપાટીનું પૃષ્ઠફળ = 2πr2
- બંધ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ = 3πr2
2. ઘનફળ (Volume) ના સૂત્રો
- ઘનફળ :- પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું ઘનફળ કહેવાય.
- એકમ રૂપાંતર:
- 1 મી3 = 1000 લીટર
- 1000 ઘનસેમી3 = 1 લીટર
- 1 ઘનમીટર = 10,00,000 ઘનસેમી3
- સમઘનનું ઘનફળ = l3
- લંબઘનનું ઘનફળ = lbh
- નળાકારનું ઘનફળ = πr2h
- શંકુનું ઘનફળ = 1/3 πr2h
- ગોલકનું ઘનફળ = 4/3 πr3
- અર્ધગોલકનું ઘનફળ = 2/3 πr3
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)