GSEB Std 10 Maths All Formulas: ગણિતના બધા સૂત્રો
Master your board exams with our complete list of Std 10 Maths all formulas. Get chapter-wise Gujarat Board Class 10 Math sutras to score high!
2
પ્રકરણ : ૨
- દ્વિઘાત બહુપદી: ax2 + bx + c = 0 માટે α + β = -b/a અને α · β = c/a
- ત્રિઘાત બહુપદી: ax3 + bx2 + cx + d = 0 માટે α + β + γ = -b/a અને α · β · γ = -d/a
- શૂન્યોની સંખ્યા: આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા શૂન્યો કહેવાય.
પ્રકરણ : ૩
- દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ: ax + by + c = 0 છે.
- અનન્ય ઉકેલ: a1b2 - a2b1 ≠ 0 એટલે કે a1/a2 ≠ b1/b2 હોય તો ઉકેલ અનન્ય ઉકેલ મળે.
- ઉકેલ ન મળે: a1b2 - a2b1 = 0, b1c2 - b2c1 ≠ 0 અને a1c2 - a2c1 ≠ 0 એટલે કે a1/a2 = b1/b2 ≠ c1/c2 હોય તો ઉકેલ ન મળે.
- ઉકેલ અનંત મળે: a1b2 - a2b1 = 0, b1c2 - b2c1 = 0 અને a1c2 - a2c1 = 0 એટલે કે a1/a2 = b1/b2 = c1/c2 હોય તો ઉકેલ અનંત મળે.
- આલેખ: સુરેખ સમીકરણનો આલેખ રેખા મળે.
પ્રકરણ : ૪
- દ્વિઘાત સમીકરણનું પ્રમણિત સ્વરૂપ: ax2 + bx + c = 0 છે.
- વિવેચક: D = b2 - 4ac
- જો D = 0 તો સમીકરણને સમાન ઉકેલ મળે.
- જો D > 0 તો સમીકરણને બે ભિન્ન વાસ્તવિક બીજ (ઉકેલ) મળે.
- જો D < 0 તો સમીકરણને ઉકેલ ન મળે.
- બીજ શોધવાના સૂત્રો: α = (-b + √D)/2a અને β = (-b - √D)/2a
- બે બીજ આપેલા હોય તો દ્વિઘાત સમીકરણ x2 - (α+β)x + αβ = 0 બને.
- Golden Number (સુવર્ણ સંખ્યા): = (1 + √5)/2 છે.
- પૂર્ણવર્ગની રીતે ઉકેલ આપનાર ગણિત શાસ્ત્રી શ્રીધર આચાર્ય છે.
- મધ્યમ પદ: = ±2 √(પ્રથમ પદ × અંતિમ પદ)
Frequently Asked Questions
Yes, the formulas apply precisely to the latest NCERT-based curriculum adopted by the Gujarat Secondary and Higher Secondary Education Board for Standard 10.
Rote memorization rarely works for mathematics. The best method is to maintain a dedicated formula diary. Write the formulas down daily and, most importantly, solve at least three distinct numerical problems using each specific sutra to cement its application in your memory.
While every chapter holds value, you will find the highest density of critical formulas in Introduction to Trigonometry, Surface Areas and Volumes, Statistics, and Arithmetic Progressions. Prioritize mastering the equations in these sections.
No. While knowing the sutras is the crucial first step, board exams test your application skills. You must understand exactly when and how to apply a specific equation to complex word problems to secure passing or top-tier marks.
Comments (0)