Most IMP Samanarthi Shabdo for Std 12 Board Exams

Std 12 Gujarati Vyakaran Samanarthi Shabdo for quick board exam revision.

Jul 10, 2026 - 12:14
Updated: 18 days ago
0 134
Most IMP Samanarthi Shabdo for Std 12 Board Exams

Do Not Leave Easy Marks Behind

As the board exam gets closer, students usually focus on long answers, poems and textbook questions. Gujarati grammar often gets pushed aside because it looks easy. However, this small mistake can cost useful marks.

Samanarthi Shabdo is one of the simplest grammar topics to prepare. In the GSEB Std 12 Gujarati board exam, four words may be asked from this section. You should be ready to write the correct synonyms for all four. It may seem like a tiny part of the paper, but those marks can improve your final score.

A Simple Way to Prepare

Do not memorise a long list in one sitting. Take five or six words each day. Read the main word, understand its meaning and write its synonym without looking. The next day, test yourself again. Mark the words you forget and revise them more often.

To make preparation easier, we have provided a complete VIP list of important GSEB Std 12 Gujarati Vyakaran Samanarthi Shabdo. Use it for daily practice and quick revision before the exam.

GSEB Std 12 Commerce

IMP ગુજરાતી સમાનાર્થી શબ્દો (Samanarthi Shabdo)

વિવશ - લાચાર - નિરુપાય
ધૈર્ય - ધીરજ - ધૃતિ
તેજ - પ્રકાશ - જ્યોતિ
આવરણ - ઢાંકણ - આચ્છાદન
સાંપ્રત - વર્તમાન - અર્વાચીન
પ્રબંધ - સંચાલન - વ્યવસ્થા
બ્રાહ્મણ - વિપ્ર - દ્વિજ
સંવત્સરી - મૃત્યુતિથિ - પુણ્યતિથિ
ઘૂસામૂંસા - છોડાં - છોતરાં
અઢળક - અનર્ગળ - પુષ્કળ
શકમંદ - વહેમી - શંકાશીલ
રંજ - ખેદ - દિલગીરી
અવકાશ - સમય - અવસર
વાસના - કામના - ઇચ્છા
ઘોડો - અશ્વ - તોખાર
હલવાઈ - સુખડિયો - કંદોઈ
ઉમંગ - હર્ષ - ખુશી
પાણી - જળ - સલિલ
હેમ - સોનું - કંચન
તાતજી - બાપુજી - પિતાજી
વર - પતિ - ધણી
મિથ્યા - ફોગટ - નકામું
અમાનુષી - જંગલી - ક્રૂર
પુસ્તક - ગ્રંથ - ચોપડી
ઓરડો - કક્ષ - ખંડ
અભિપ્રાય - મત - મંતવ્ય
ઊંઘ - નિદ્રા - તંદ્રા
કમળ - પંકજ - પદ્મ
ભીતિ - ડર - બીક
જ્વલિત - બળતી - સળગતી
સૌજન્ય - ભલાઈ - સુજનતા
હયાતી - હાજરી - અસ્તિત્વ
તાસીર - પ્રકૃતિ - સ્વભાવ
મંજૂસ - પેટી - પટારો
માંગલ્ય - શુભ - કલ્યાણ
કલંક - લાંછન - બટ્ટો
વૃત્તિ - વલણ - ઈચ્છા
દાખલો - દૃષ્ટાંત - ઉદાહરણ
શિક્ષા - ઉપદેશ - શિખામણ
કથન - કહેણ - બોલ
સમીપે - નજીક - નિકટ
સુવાળપ - નાજુકતા - કોમળતા
ગોષ્ઠી - વાતચીત - ગોઠડી
મૂડી - પૂંજી - દોલત
રસોડું - પાકશાળા - રાંધણિયું
પ્રદાન - યોગદાન - ફાળો
દુઝે - ઝમે - ટપકે
મંજૂરી - બહાલી - સંમતિ
મનસ્વી - સ્વચ્છંદી - તરંગી
સંગમ - મિલન - મેળાપ
ખડગ - તલવાર - ખાંડુ
શ્વેત - સફેદ - ધવલ
તાન - લીન - મગ્ન
ધાન્ય - અનાજ - ધાન
હિજરાવું - ઝૂરવું - વિરહાગ્નિ
હુતાશન - અગ્નિ - વહ્નિ
ઘાવરી - ભયભીત - બીકણ
ઉપાધિ - પીડા - જંજાળ
બુદ્ધિ - મતિ - પ્રજ્ઞા
યૌવન - યુવાની - જુવાની
પદવી - ઉપાધિ - ડિગ્રી
ઉચિત - યોગ્ય - બરાબર
સૂગ - અણગમો - ઘૃણા
પ્રખર - ઉગ્ર - સખત
જરા - થોડું - સહેજ
દર્દ - દુઃખ - નડતર
જગત - વિશ્વ - બ્રહ્માંડ
ઘટના - બનાવ - પ્રસંગ
માફી - દરગુજર - ક્ષમા
પરાક્રમ - બહાદુરી - શૂરાતન
વન - અરણ્ય - કાનન
હથિયાર - શસ્ત્ર - આયુધ
ફેંસલો - ચુકાદો - નિકાલ
ભૂલ - ખામી - કચાશ
અચરજ - આશ્ચર્ય - નવાઈ
વૃથા - નકામું - વ્યર્થ
કથન - વચન - વેણ
અણમૂલ - અમૂલ્ય - ઉત્તમ
આદિત્ય - સૂર્ય - આફતાબ
શર્વરી - વિભાવરી - રાત્રિ
ધિક્કાર - તિરસ્કાર - અવગણના
અવહેલના - અવગણના - અનાદર
વેર - દુશ્મની - દ્વેષ
દાન - ખેરાત - સખાવત
મહેરબાની - કૃપા - રહેમ
શ્વાન - કૂતરો - ડાઘિયો
નરેશ - નરેન્દ્ર - નૃપતિ
કરૂપ - બદસૂરત - બેડોળ
બાણ - શર - તીર
ઘોર - ડરામણું - બિહામણું
પટ - નદીની પહોળાઈ - વિસ્તાર
આભડવું - ઊંચેથી પડવું - કૂદી પડવું
ગજ - ચોવીસ તસુનું માપ - લંબાઈ
વિભૂતિ - સંપત્તિ - દિવ્ય
પસાયતો - ગામનો ચોકિયાત - ગ્રામરક્ષક
હિમ - બરફ - કરા
શંકાસ્પદ - શકમંદ - શંકાશીલ
હતભાગી - કમનસીબ - અભાગિયું
દ્વિધા - મૂંઝવણ - વિમાસણ
કર્તવ્ય - ફરજ - ધર્મ
નિષ્કારણ - કારણ વગર - અકારણ
વિરુધ્ધ - ઊલટું - અવળું
અભિલાષા - ઈચ્છા - અરમાન
પહેરામણી - કરિયાવર - દહેજ
સભ્ય - વિવેકી - શિષ્ટ
સેવક - દાસ - નોકર
દોષ - વાંક - અપરાધ
ઘી - ઘૃત - અમૃતસાર
શ્યામ - કાળું - કૃષ્ણ
નેમ - સંકલ્પ - પ્રતિજ્ઞા
મનોહર - રમ્ય - સુંદર
પલંગ - ચારપાઈ - ખાટલો
કિલ્લો - ગઢ - કોટ
મોભો - આબરૂ - પ્રતિષ્ઠા
મહાવરો - ટેવ - અભ્યાસ
શિફતપૂર્વક - ચાલાકીથી - હોશિયારીથી
વત્સલ - વહાલી - પ્યારી
મથવું - પ્રયાસ - પ્રયત્ન
દંભ - ડોળ - પાખંડ
ગાળ - અપશબ્દ - અશ્લીલ
જિગરજાન - પ્રાણપ્રિય - દિલોજાન
ભવ - જિંદગી - જન્મારો
પાટ - બાજોઠ - મોટો પાટલો
અચૂક - અવશ્ય - ચોક્કસ
મતલબ - ઉદ્દેશ - આશય
જેલ - કેદખાનું - કારાગાર
ઉપભોગ - મજા લેવી - માણવું
દિવ્ય - વિભૂતિ - ઐશ્વર્ય
સાહચર્ય - સહચાર - સાથ
દયા - કરુણા - અનુકંપા
કેળવણી - ભણતર - શિક્ષણ
પરે - પર - ઉપર
વૃદ્ધ - જરઠ - ઘરડું
અભિમાન - ગર્વ - ઘમંડ
હંમેશા - કાયમ - નિત્ય
દીકરી - આત્મજા - તનુજા
નગર - પુર - શહેર
મનુષ્ય - મનુજ - માનવી
તકલીફ - આપદા - મુશ્કેલી
કોયલ - કોકિલ - પરભૃતા
કાગડો - કાગ - વાયસ
મિત્ર - ભેરુ - ભાઈબંધ
સમંદર - દરિયો - સમુદ્ર
ઓબાળ - ઉંબાણ - બળતણ
કમાડ - દરવાજા - બારણાં
સમસમવું - કકડવું - ધૂંધવાવું
કલેવર - શરીર - ખોળિયું
દારુણ - નિર્દય - કઠોર
આક્રંદ - રુદન - વિલાપ
સ્નિગ્ધ - સુંવાળુ - કોમળ
પરીક્ષા - તાવણી - કસોટી
મેઘ - વાદળ - પયોદ
પથારી - શય્યા - સેજ
અપેક્ષા - આશા - ખેવના
ધરતી - ભૂતળ - અવનિ
દીપક - દીપ - દીવો
તનુજ - સુત - પુત્ર
મિહિર - દિનકર - ભાસ્કર
ધમાલ - અવાજ - ઘોંઘાટ
રેતી - વાલુકા - ધૂળ
ઈનામ - બક્ષિસ - ભેટ
કૂબો - કુટિર - ઝૂંપડી
સરિતા - તટિની - નિર્ઝરિણી
ઉદ્દેશ - હેતુ - ધ્યેય
ઈચ્છા - કામના - આકાંક્ષા
કપટ - પ્રપંચ - છળ
કાજળ - મેશ - આંજણ
હરોળ - હાર - પંક્તિ
તાજુબ - અચરજ - નવાઈ
દૂધ - પય - ક્ષીર
ધનંજય - અર્જુન - ગાંડિવધારી
વિડંબણા - મુશ્કેલી - તકલીફ
શોણિત - રક્ત - લોહી
સંહાર - નાશ - વિનાશ
વદન - ચહેરો - આનન
નારી - મહિલા - વનિતા
બાળક - સંતાન - ફરજંદ
હરિ - પ્રભુ - ઈશ્વર
ભડ - શૂરવીર - બહાદુર
સમાચાર - સંદેશ - વાવડ
ધન - પૈસા - સંપત્તિ
અમૃત - અમી - પીયૂષ
ગુંબજ - ઘુમ્મટ - ગોખ
સૈયર - સખી - બહેનપણી
પેર - પ્રકાર - રીત
ધ્રુવ - સ્થિર - નિશ્ચિત
કબ્જો - નિયંત્રણ - કાબુ
કંચુકી - કાંચળી - કમખો
વંતાક - વેંગણ - રીંગણા
નીમ - નિયમ - વ્રત
મધુશ્રી - મધુર - સુંદર સ્ત્રી
ઘર - ગૃહ - નિકેતન
શંકા - સંદેહ - વહેમ
શ્રમ - મહેનત - પરિશ્રમ
ખામી - ઊણપ - ઓછપ
ખેપ - સફર - મુસાફરી
નિરંતર - સતત - અવિરત
નૈસર્ગિક - કુદરતી - પ્રાકૃતિક
આવરદા - આયુષ્ય - આયખું
ઓલિયો - સાધુ - સંત
શાણા - ડાહ્યા - સજ્જન
અનુમતિ - આજ્ઞા - રજા
આબરૂ - લાજ - મર્યાદા
શોધના - ખોજ - અન્વેષણ
સર્પ - સાપ - અહિ
હામ - હિંમત - તાકાત
સ્વપ્ન - સોણલું - સપનું
કષ્ટ - પીડા - વ્યથા
વિશ્વાસ - શ્રદ્ધા - ભરોસો
યત્ન - પ્રયત્ન - કોશિષ
સંભાળ - કાળજી - દેખભાળ
પગ - ચરણ - પાદ
સુહાગી - સુભાગી - સુખી
વાંક - ગુનો - દોષ
આયનો - દર્પણ - અરીસો
આભાર - પાડ - અહેસાન
ઠઠયા રહેવું - લાચારી ભોગવવી - સહન કરવું
દિશાશૂન્ય - ધ્યેયહિન - સુઝબૂઝ વિનાનું
અભિરામ - આનંદમય - આનંદમગ્ન
પટંતર - અંતરપટ - પડદો
જુજવે રૂપે - જુદાં જુદાં રૂપે - અલગ અલગ રૂપે
લેબાસ - પહેરવેશ - પોશાક
મહેમાન - પરોણો - અતિથિ
વિઘ્ન - સંકટ - મુશ્કેલી
ક્રાંતિ - નવસર્જન - પરિવર્તન
પરમ - ઉત્તમ - શ્રેષ્ઠ
ફરકવું - બતાવવું - દેખાવું
સમીપ - નજીક - પાસે
અનુકૂળ - બરાબર - યોગ્ય
ઈજા - નુકસાન - હાની
ઊણપ - અધૂરા - ઓછપ
ઉન્માદિની - તોફાની - ગાંડી
ગંભીર - ડાહી - ઠાવકી
બાકોરું - છિદ્ર - કાણું
ન્યારું - નોખું - અનોખું
પથ - રસ્તો - માર્ગ
સિંચન - આરોપણ - છંટકાવ
આકરું - કઠિન - મુશ્કેલ
બાધ - વિરોધ - વાંધો
વધ - હત્યા - કતલ
યુક્ત - જોડાયેલું - યોગ્ય
સ્મરણ - યાદ - સંભારણું
પથ્થર - પાષાણ - પહાણ
ડાળ - વિટપ - શાખા
સભ્યતા - વિવેક - વિનય
લવણ - મીઠું - સબરસ
અખતરો - અજમાઈશ - પ્રયોગ
મૂર્ખ - ગમાર - બુદ્ધુ
નિરંતર - પ્રવાહિત - સતત
ધૃષ્ટતા - ઉદ્ધતાઈ - બેશરમી
સુધ્ધાં - ભેગા - સાથે

Revise Smartly and Stay Confident

Ask a friend, parent or sibling to quiz you. This makes practice quicker and less boring. Try to answer without hints, just as you would in the examination hall.

Do not ignore this scoring topic. Prepare the list carefully, revise regularly and aim to answer all four Samanarthi Shabdo correctly. Best wishes for your GSEB Std 12 board exam.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User