Std 12 Commerce Account Chapter 3 MCQ Quiz

Practice Std 12 Commerce Account Chapter 3 MCQs. Get top multiple-choice questions on Valuation of Goodwill with correct answers for board exam prep.

Jun 19, 2026 - 19:25
Updated: 16 days ago
0 56

નીચેનામાંથી કયો ખર્ચ વેચાણ-વિતરણનો ખર્ચ ગણાય?

[A] જાહેરાત ખર્ચ
[B] મુસાફરી ખર્ચ
[C] ઘાલખાધ
[D] પરચૂરણ નુકસાન

પાઘડી એ કવા પ્રકારની મિલકત છે?

[A] દૃશ્ય મિલકત
[B] અદૃશ્ય મિલકત
[C] ચાલુ મિલકત
[D] અવાસ્તવિક મિલકત

પાઘડીનો આધાર કોનાપર રહેલો છે?

[A] ધંધાકીય એકમના કર્મચારીઓ પર
[B] ધંધાકીય એકમના સંચાલકો પર
[C] ધંધાકીય એકમની મિલકતો પર
[D] ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર

પાઘડી એ ..... નું નાણાકીય મૂલ્ય છે.

[A] રોકાણો
[B] ધંધાકીય એકમની પ્રતિષ્ઠા
[C] કાયમી મિલકતો
[D] હરીફાઈ

જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘડી ....... હોય છે.

[A] વધુ
[B] ઓછી
[C] શૂન્ય
[D] ઋણ

જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે?

[A] સાદી સરેરાશ
[B] ભારિત સરેરાશ
[C] વાર્ષિક વૃદ્ધિ દર
[D] ચક્રવૃદ્ધિ દર

અપેક્ષિત નફો = ........

[A] રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર
[B] સરેરાશ નફો × અપેક્ષિત વળતરનો દર
[C] ભારિત સરેરાશ નફો × અપેક્ષિત વળતરનો દર
[D] મિલકતો × અપેક્ષિત વળતરનો દર

અધિક નફો એટલે .......

[A] રોકાયેલી મૂડી - અપેક્ષિત નફો
[B] અપેક્ષિત નફો - રોકાયેલી મૂડી
[C] સરેરાશ નફો - અપેક્ષિત નફો
[D] અપેક્ષિત નફો - સરેરાશ નફો

પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવશો?

[A] પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ
[B] પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ
[C] નફા-નુકસાન ખાતે
[D] પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ

નીચેનાં પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી?

[A] ધંધાના માલિકોની કુશળતા
[B] પેઢીને ખાસ લાભ
[C] ગ્રાહકનું સ્થાન
[D] ધંધાનું સ્થાન

નીચેનાં પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે?

[A] ધંધાના વર્ષો
[B] કર્મચારીઓની સંખ્યા
[C] સરકાર
[D] માલિકોની સંખ્યા

પાઘડીના મૂલ્યાંકન માટે સૌથી મહત્ત્વનું પરિબળ કયું?

[A] ધંધાનું સ્થાન
[B] ધંધાનો પ્રકાર
[C] ધંધામાં હરીફાઈની પરિસ્થિતિ
[D] ધંધામાં જળવાઈ રહે તેવો નફો

નફામાં વધ-ઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવાય છે?

[A] સાદા સરેરાશ નફાની
[B] ભારિત સરેરાશની નફાની
[C] સરેરાશ નફાને મૂડીકૃત કરવાની
[D] અધિક નફાની અમુક ખરીદીની પદ્ધતિ

એક પેઢીનો છેલ્લા ચાર વર્ષનો કુલ નફો ₹ 76,000 છે. પાઘડીની કિંમત બે વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. પાઘડીની કિંમત કેટલી ગણાય?

[A] ₹ 19,000
[B] ₹ 38,000
[C] ₹ 76,000
[D] ₹ 1,52,000

છેલ્લાં વર્ષોનો નફો સતત વધતો હોય, ત્યારે પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવાય છે?

[A] સાદા સરેરાશ નફાની
[B] અધિક નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ
[C] ભારિત સરેરાશની નફાની
[D] સરેરાશ નફાને મૂડીકૃત કરવાની

સાદા સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ મુજબ પાઘડી એટલે?

[A] કુલ નફો × ખરીદીનાં વર્ષોની સંખ્યા
[B] સરેરાશ નફો × ખરીદીનાં વર્ષોની સંખ્યા
[C] ભારિત નફો × ખરીદીનાં વર્ષોની સંખ્યા
[D] ચાલુ વર્ષનો નફો × ખરીદીનાં વર્ષોની સંખ્યા

નીચેની માહિતી પરથી સરેરાશ નફાની રકમ નક્કી કરો: (વર્ષ: 2013, 2014, 2015, 2016) | (નફો/ખોટ: 21000, 14000, -6000, 7000)

[A] ₹ 36,000
[B] ₹ 48,000
[C] ₹ 12,000
[D] ₹ 9,000

નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો: (વર્ષ: 2014, 2015, 2016) | (રકમ: 20000, 23000, 28000)

[A] ₹ 25,000
[B] ₹ 24,000
[C] ₹ 50,000
[D] ₹ 12,500

ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લેવાય છે?

[A] નજીકનાં વર્ષોના નફાને વધુ મહત્ત્વ
[B] દૂરનાં વર્ષોના નફાને વધુ મહત્ત્વ
[C] નજીકનાં વર્ષોના નફાને ઓછું મહત્ત્વ
[D] દરેક વર્ષોના નફાને સરખું મહત્ત્વ

એક પેઢીનો છેલ્લાં ચાર વર્ષનો ભારિત સરેરાશ નફો ₹ 44,000 છે. ભારિત સરેરાશ નફાની બે વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો.

[A] ₹ 8,800
[B] ₹ 88,000
[C] ₹ 11,000
[D] ₹ 22,000

મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર કયું?

[A] સરેરાશ નફો - અપેક્ષિત વળતરનો દર %
[B] અપેક્ષિત વળતરનો દર % - સરેરાશ નફો
[C] સરેરાશ નફો + અપેક્ષિત વળતરનો દર %
[D] સરેરાશ નફો ÷ અપેક્ષિત વળતરનો દર %

પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે?

[A] ધંધાનાં લેણાં
[B] ધંધાનાં દેવાં
[C] ધંધામાં રોકાયેલ મૂડી
[D] ધંધાની કુલ મિલકતો

સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે?

[A] મૂડીકૃત નફો - ધંધામાં રોકાયેલ મૂડી
[B] ધંધામાં રોકાયેલ મૂડી - મૂડીકૃત નફો
[C] મૂડીકૃત નફો + ધંધામાં રોકાયેલ મૂડી
[D] મૂડીકૃત નફો + ધંધામાં રોકાયેલ મૂડી

અધિક નફો શોધવાનું સૂત્ર કયું?

[A] સરેરાશ નફો - અપેક્ષિત નફો
[B] સામાન્ય નફો - અપેક્ષિત નફો
[C] સરેરાશ નફો + અપેક્ષિત નફો
[D] સામાન્ય નફો + અપેક્ષિત નફો

અધિક નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે?

[A] ધંધામાં રોકાયેલ મૂડી × અપેક્ષિત વળતરનો દર
[B] સરેરાશ નફો - સામાન્ય/અપેક્ષિત નફો
[C] અધિક નફો × ખરીદીનાં વર્ષોની સંખ્યા
[D] અધિક નફો - ધંધામાં રોકાયેલ મૂડી

સરેરાશ નફાનો સામાન્ય/અપેક્ષિત નફા પરનો ........ એટલે અધિક નફો.

[A] દર
[B] ઘટાડો
[C] વધારો
[D] વધારો કે ઘટાડો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User