GSEB Std 12 Stat Part 2 Ch 3 Board MCQs | બોર્ડની પરીક્ષા માટે IMP

Prepare for exams with Std 12 Stat Part 2 Ch 3 Board MCQs. Get top IMP questions to score high marks easily!

Jun 28, 2026 - 10:18
Updated: 18 days ago
0 83

1.

Hello Students! Are you preparing for your upcoming Gujarat Board (GSEB) exams and looking to score maximum marks in Statistics? You are at the right place! Today, we are sharing the most important Std 12 Stat Part 2 Ch 3 Board MCQs to help you ace your preparation and save your valuable time.

Chapter 3 of Statistics Part 2, which covers 'Normal Distribution' (પ્રામાણ્ય વિતરણ), is highly crucial and carries significant weightage (around 10 marks) in the board exams. Section A of your question paper will have direct multiple-choice questions from this chapter. To make your revision easier, we have compiled these બોર્ડની પરીક્ષા માટે IMP (Important for Board Exam) questions by carefully analyzing previous years' board papers (from 2006 to 2024) and expert study materials.

Want to In Enlish Medium Then Scroll Down & Click To Next Button

(1) પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં પ્રથમ ચતુર્થક (Q₁) ની અંદાજિત કિંમત કેટલી થાય છે. (માર્ચ-2006, 2016, 2017)
(a) 0.675
(b) -0.675 ✅
(c) 0.576
(d) -0.576
(2) પ્રામાણ્ય વિતરણના સંભાવના ઘટત્વ વિધેયના વક્રના μ ± 3σ વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? (માર્ચ-2007, 2014)
(a) 0.9973 ✅
(b) 0.9545
(c) 0.9900
(d) 0.6826
(3) વક્રની શિરોલંબરેખાઓ Z = ± 1.96 વચ્ચે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? (માર્ચ-2008)
(a) 0.9500 ✅
(b) 0.6829
(c) 0.9545
(d) 0.9973
(4) પ્રામાણ્ય વિતરણના સંભાવના ઘટત્વ વિધેયમાં π ની કિંમત કેટલી છે? (માર્ચ-2009, 2013)
(a) 3.1416 ✅
(b) 2.7183
(c) 2.1416
(d) 3.7183
(5) પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના વક્રની શિરોલંબરેખાઓ z = ± 2 વચ્ચે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? (માર્ચ-2010)
(a) 0.6826
(b) 0.9973
(c) 0.5000
(d) 0.9545 ✅
(6) પ્રમાણિત પ્રામાણ્ય વક્રમાં Z = 0 લંબરેખાથી ડાબી તરફનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? (માર્ચ-2011)
(a) 0
(b) -0.5
(c) 0.5 ✅
(d) 1
(7) પ્રામાણ્ય વિતરણમાં તૃતીય ચતુર્થક Q₃ ની અંદાજિત કિંમત કેટલી થાય છે. (માર્ચ-2012)
(a) μ - 0.675
(b) μ + 0.675
(c) μ - 0.675σ
(d) μ + 0.675σ ✅
(8) પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનાં વિચરણ અને પ્રમાણિત વિચલનની કિંમત કેટલી હોય છે? લખો. (માર્ચ-2015)
(a) 0.5
(b) 1 ✅
(c) 0.675
(d) 0
(9) પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો μ ± 2.575σ ની સીમામાં હોય છે? (માર્ચ-2018)
(a) 68.26%
(b) 95%
(c) 99% ✅
(d) 99.73%
(10) પ્રામાણ્ય વક્રમાં x = μ થી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? (માર્ચ-2018)
(a) 0
(b) 0.5 ✅
(c) -0.5
(d) 1
(11) પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? (માર્ચ-2019, 2022)
(a) મધ્યક=0, વિચરણ=-1
(b) મધ્યક=1, વિચરણ=1
(c) મધ્યક=0, વિચરણ=0
(d) મધ્યક=0, વિચરણ=1 ✅
(12) પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? (માર્ચ-2019, 2024)
(a) 2/3 σ
(b) 2/3 ✅
(c) 4/5 σ
(d) 4/5
(13) પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? (માર્ચ-2020, 2024)
(a) μ ± 1.96σ
(b) μ ± 2σ
(c) μ ± 3σ
(d) μ ± 2.575σ ✅
(14) પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? (માર્ચ-2020)
(a) 8
(b) 14
(c) 19 ✅
(d) 10
(15) પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો μ ± σ ની સીમામાં હોય છે? (માર્ચ-2018)
(a) 34.13%
(b) 95.45%
(c) 68.26% ✅
(d) 50%
(16) પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી હોય છે? (મે-2021, માર્ચ-2024)
(a) 0
(b) 1 ✅
(c) -1
(d) 0.5
(17) પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે? (મે-2021)
(a) f(z) = e^(-½z²) ; -∞ < z < ∞
(b) f(z) = (1 / √2π) e^(-½z²) ; -∞ < z < ∞ ✅
(c) f(z) = (1 / √2π) e^(½z²) ; 0 < z < ∞
(d) f(z) = (1 / √2π) e^(-z²) ; -∞ < z < ∞
(18) પ્રામાણ્ય વક્રમાં μ થી ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? (માર્ચ-2022, 2023)
(a) 0
(b) 0.5 ✅
(c) -0.5
(d) 1
(19) પ્રામાણ્ય ચલનું વિતરણ N(20, 4) વડે દર્શાવવામાં આવ્યું છે, તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી ક્યા અંતરાલમાં હશે? (માર્ચ-2022)
(a) (18, 22)
(b) (16, 24)
(c) (14, 26) ✅
(d) (12, 28)
(20) પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? (માર્ચ-2023)
(a) 4/5 σ ✅
(b) 4/5 μ
(c) 2/3 σ
(d) 2/3 μ

Practicing these Std 12 Stat Part 2 Ch 3 Board MCQs will not only boost your confidence but also increase your speed in solving Section A. Make sure you understand the core formulas, standard normal variate (Z), and area calculations properly. Go through all the provided MCQs carefully, test your knowledge, and ensure you secure full marks in this chapter.

Best of luck with your board exam preparation! Keep practicing, and don't forget to share this post with your friends so they can also prepare these IMP questions.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User