Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
10. 9. ત્રિકોણમિતિના ઉપયોગ
- સમક્ષિતિજ કિરણ : નિરીક્ષકની આંખમાંથી નિકળતા અને પૃથ્વીની સપાટીને સમાંતર કિરણને સમક્ષિતિજ કિરણ કહે છે.
- દ્રષ્ટિકિરણ : નિરીક્ષકની આંખમાંથી નિકળતા અને નિરિક્ષણ હેઠળની વસ્તુમાંથી પસાર થતા કિરણને દ્રષ્ટિ કિરણ કહે છે.
- ઉત્સેધકોણ : જયારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ સમક્ષિતિજ કિરણ ની ઉપરના ભાગમાં હોય ત્યારે દ્રષ્ટિકિરણ અને સમક્ષિતિજ કિરણ વડે નિરીક્ષણ બિંદુ આગળ રચાતા ખૂણાને ઉત્સેધકોણ કહે છે.
આકૃતિ 1: ઉત્સેધકોણ
OA→ = દ્રષ્ટિકિરણ
OB→ = સમક્ષિતિજ કિરણ
AB = શિરોલંબ રેખા A B
બિંદુ 'O' નિરક્ષણ બિંદુ
- અવરોધકોણ (અવસેધકોણ) : જયારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ સમક્ષિતિજ કિરણની નીચે હોય ત્યારે દ્રષ્ટીકિરણ અને સમક્ષિતિજ કિરણ વચ્ચે નિરક્ષણ બિંદુ આગળ રચાતા ખૂણાને કહે છે. (સમધિતિજ કિરણ B રિકિરસ શિરોલંબ સંખ્યા A)
આકૃતિ 2: અવરોધકોણ (અવસેધકોણ)
- નોંધ : દાખલાઓની ગણતરીમાં આશરે મૂલ્યો:
- √2 = 1.41
- √3 = 1.73
- 1/√3 = 0.58
- જો બે વસ્તું (ઇમારત, ટાવર) ની ઉંચાઇની સરખામણી કરવાની હોય તો જેની ટોચનો ઉત્સેધકોણ મોટો તે (ઇમારત, ટાવર) વસ્તું ઉંચી હોય છે.
- સૂર્યનો ઉત્સેધકોણ 45° હોય ત્યારે ટાવરની ઉંચાઈ = પડછાયાની ઉંચાઇ
- જો a અને b અંતરે આવેલાં બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણ કોટિકોણ હોય તો ટાવરની ઉંચાઈ = √(ab).
- સૂર્યનો ઉત્સેધકોણ 60° હોય ત્યારે તેના પડછાયાની લંબાઈ તેના 30° ના ખૂણા ના પડછાયા કરતા 1/3 ગણી હોય છે.
- ∴ 60° નો પડછાયાની લંબાઈ = 1/3 × 30° ના પડછાયાની લંબાઇ
- પ્રતિબિંબના દાખલામાં 30° અને 60° ના ખૂણાઓ આવ્યા હોય ત્યારે જે ઉચાઇએથી બલૂન (વસ્તુ) ને જોઇએ તેનાથી વસ્તુ બમણી ઉચાઈ એ આવેલી હોય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)