Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
9. 8. ત્રિકોણમિતિ પરિચય
- sin θ = સામેની બાજુ / કર્ણ
- cos θ = પાસેની બાજુ / કર્ણ
- tan θ = સામેની બાજુ / પાસેની બાજુ
- sec θ = કર્ણ / પાસેની બાજુ
- cosec θ = કર્ણ / સામે ની બાજુ
- cot θ = પાસેની બાજુ / સામેની બાજુ
- વ્યસ્ત વિધેયો :
- sin θ અને cosec θ વ્યસ્ત વિધેયો છે. sin θ = 1 / cosec θ અને cosec θ = 1 / sin θ
- cos θ અને sec θ વ્યસ્ત વિધેયો છે. cos θ = 1 / sec θ અને sec θ = 1 / cos θ
- tan θ અને cot θ વ્યસ્ત વિધેયો છે. tan θ = 1 / cot θ અને cot θ = 1 / tan θ
- sin θ × cosec θ = 1, cos θ × sec θ = 1, tan θ × cot θ = 1
- નિત્યસમો :
- sin2θ + cos2θ = 1 ∴ sin2θ = 1 - cos2θ, cos2θ = 1 - sin2θ
- cosec2θ - cot2θ = 1 ∴ cosec2θ = 1 + cot2θ, cot2θ = cosec2θ - 1
- sec2θ - tan2θ = 1 ∴ sec2θ = 1 + tan2θ, tan2θ = sec2θ - 1
- કોટી વિધેયો : (નોંધ : 0 ≤ θ ≤ 90 માટે)
- sin(90° - θ) = cos θ
- cos(90° - θ) = sin θ
- tan(90° - θ) = cot θ
- cot(90° - θ) = tan θ
- sec(90° - θ) = cosec θ
- cosec(90° - θ) = sec θ
- MCQ માટે અગત્યના મુદ્દા:
- -1 ≤ sin θ ≤ 1 ; -1 ≤ cos θ ≤ 1
- cosec θ ≤ -1 અથવા cosec θ ≥ 1
- sec θ ≤ -1 અથવા sec θ ≥ 1
- tan θ અને cot θ ની કિંમત કોઇપણ ધન વાસ્તવિક સંખ્યા હોય છે.
- cosec θ - cot θ = 1 / (cosec θ + cot θ)
- sec θ + tan θ = 1 / (sec θ - tan θ)
- tan θ + cot θ = 1 / (sin θ . cos θ)
- cosec2θ + sec2θ = cosec2θ . sec2θ
- યાદ રાખો :-
- tan 90°, sec 90° અવ્યાખ્યાયિત છે.
- cot 0°, cosec 0° અવ્યાખ્યાયિત છે.
- sin 0° = 0 અને cos 0° = 1
- sin 90° = 1 અને cos 90° = 0
ત્રિકોણમિતીય મૂલ્યોનું કોષ્ટક
| ખૂણા A નું માપ | 0° | 30° | 45° | 60° | 90° |
|---|---|---|---|---|---|
| sin A | 0 | 1/2 | 1/√2 | √3/2 | 1 |
| cos A | 1 | √3/2 | 1/√2 | 1/2 | 0 |
| tan A | 0 | 1/√3 | 1 | √3 | અવ્યાખ્યાયિત |
| cosec A | અવ્યાખ્યાયિત | 2 | √2 | 2/√3 | 1 |
| sec A | 1 | 2/√3 | √2 | 2 | અવ્યાખ્યાયિત |
| cot A | અવ્યાખ્યાયિત | √3 | 1 | 1/√3 | 0 |
એક ત્રિકોણમિતીય વિધેયનું અન્ય વિધેયમાં રૂપાંતર
| રૂપાંતર | sin θ | cos θ | tan θ | cot θ | cosec θ | sec θ |
|---|---|---|---|---|---|---|
| sin θ નાં સ્વરૂપમાં | sin θ | √(1 - sin2θ) | sin θ / √(1 - sin2θ) | √(1 - sin2θ) / sin θ | 1 / sin θ | 1 / √(1 - sin2θ) |
| cos θ નાં સ્વરૂપમાં | √(1 - cos2θ) | cos θ | √(1 - cos2θ) / cos θ | cos θ / √(1 - cos2θ) | 1 / √(1 - cos2θ) | 1 / cos θ |
| tan θ નાં સ્વરૂપમાં | tan θ / √(1 + tan2θ) | 1 / √(1 + tan2θ) | tan θ | 1 / tan θ | √(1 + tan2θ) / tan θ | √(1 + tan2θ) |
| cot θ નાં સ્વરૂપમાં | 1 / √(1 + cot2θ) | cot θ / √(1 + cot2θ) | 1 / cot θ | cot θ | √(1 + cot2θ) | √(1 + cot2θ) / cot θ |
| cosec θ નાં સ્વરૂપમાં | 1 / cosec θ | √(cosec2θ - 1) / cosec θ | 1 / √(cosec2θ - 1) | √(cosec2θ - 1) | cosec θ | cosec θ / √(cosec2θ - 1) |
| sec θ નાં સ્વરૂપમાં | √(sec2θ - 1) / sec θ | 1 / sec θ | √(sec2θ - 1) | 1 / √(sec2θ - 1) | sec θ / √(sec2θ - 1) | sec θ |
Click Here To Download Pdf
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)