Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
8. 7. યામ ભૂમિતિ
- A(x1, y1), B(x2, y2) ને જોડતા AB નું મધ્યબિંદુનાં યામ ((x1 + x2) / 2, (y1 + y2) / 2) થાય.
- A(x1, y1), B(x2, y2), C(x3, y3) ΔABC નાં શિરોબિંદુઓ હોય તો ΔABC નું મધ્યકેન્દ્ર G ના યામ ((x1 + x2 + x3) / 3, (y1 + y2 + y3) / 3)
- ΔABC માં AB, BC, AC નાં મધ્યબિંદુઓ અનુક્રમે (x1, y1), (x2, y2), (x3, y3) હોય તો A નાં યામ = (x1 + x3 - x2, y1 + y3 - y2), B નાં યામ = (x1 + x2 - x3, y1 + y2 - y3), C નાં યામ = (x2 + x3 - x1, y2 + y3 - y1)
- ઉગમબિદું, X અક્ષપરનું બિદું, Y અક્ષપરનાં બિદું ને જોડતા હમેશા કાટકોણ ત્રિકોણ બને છે.
- કાટકોણ ત્રિકોણમાં પરિકેન્દ્રનું સ્થાન કર્ણનાં મધ્યબિદું પર હોય છે. અને લંબકેન્દ્રનું સ્થાન કાટખૂણાનાં શિરોબિદું પર હોય છે.
- ત્રિકોણનું પરિકેન્દ્ર એ ત્રિકોણના શિરોબિદુંઓથી સમાન અંતરે હોય છે.
- A(x1, y1), B(x2, y2) માટે અંતર સૂત્ર AB2 = (x1 - x2)2 + (y1 - y2)2
- સમાંતરબાજુ ચતુષ્કોણમાં બન્ને વિકર્ણાનું મધ્યબિંદુ (છેદ બિંદુ) સમાન હોય છે.
- A(x1, y1), B(x2, y2) ને જોડતા AB નું A તરફથી m:n ગુણોતરમાં વિભાજન કરતું બિંદુ P યામ ((mx2 + nx1) / (m + n), (my2 + ny1) / (m + n)) થાય અથવા m/n = λ હોય તો ((λx2 + x1) / (λ + 1), (λy2 + y1) / (λ + 1))
- સમલંબચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2 × (સમાંતર બાજુનો સરવાળો) × (તેમની વચ્ચેનું લંબ અંતર)
- A, B, C સમરેખ હોય તો ΔABC નું ક્ષેત્રફળ = 0
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)