Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
7. 6. ત્રિકોણ
- બે ત્રિકોણો માટે કદ અને દેખાવ સરખા તો તે એકરૂપ.
- બે ત્રિકોણો માટે દેખાવ સરખો પરંતુ કદ નાના મોટા તો તે સમરૂપ.
- Δ ABC ≅ Δ ABC (સ્વવાયકતા)
- Δ ABC ≅ Δ PQR અને Δ PQR ≅ Δ ABC (સંમિતતા)
- Δ ABC ≅ Δ PQR, Δ PQR ≅ Δ XYZ તો Δ ABC ≅ Δ XYZ (પરંપરિત)
- દોરેલા વર્તુળો અને દોરેલા સમબાજુ ત્રિકોણો હમેંશા સમરૂપ હોય છે.
- સમરૂપતામાં સંગત બાજુઓના ગુણોતરને સ્કેલમાપન કહે છે.
- સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય (થેલ્સનો પ્રમેચ): Δ ABC અને AC ને અનુકમે પ્રમેય) Δ ABC માં l || BC l એ AB P અને Q માં છેદે તો
(1) AP / PB = AQ / QC
(2) AP / AB = AQ / AC
(3) PB / AB = QC / AC - Δ ABC માં ∠B નો દ્વિભાજક AC ને D માં છેદે તો AB / BC = AD / DC
- એપાલોનિયસ પ્રમેય : Δ ABC માં AD મધ્યગા હોય તો AB2 + AC2 = 2(AD2 + BD2)
- Δ ABC ~ Δ PQR તો ABC / PQR = AB2 / PQ2 = BC2 / QR2 = AC2 / PR2
- ત્રિકોણની ત્રણે બાજુનો મધ્યબિંદુઓને જોડવાથી મળતા ચારેય ત્રિકોણો સમક્ષેત્ર અને તેઓનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણનાં ક્ષેત્રફળથી ચોથા ભાગનું હોય છે.
- Δ ABC માં ∠B કાટખૂણો છે. BD એ કર્ણ પર નો વેધ છે તો
(1) AB2 = AD × AC
(2) BC2 = DC × AC
(3) BD2 = AD × DC - કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલ મધ્યગાની લંબાઇ એ કર્ણની લંબાઇ થી અડધી હોય છે.
- કાટકોણ ત્રિકોણમાં 30° નાં માપના ખૂણાની સામેની બાજુની લંબાઈ એ કર્ણના માપથી અડધુ હોય છે.
- સમબાજુ ત્રિકોણમાં પરીમીતી = 3x, તો તેનું ક્ષેત્રફળ = (√3 / 4)x2 અને મધ્યગા અથવા વેધની લંબાઇ = (√3 / 2)x
- સમદ્રિબાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ સમાન બાજુના માપથી √2 ગણુ હોય છે.
- કોઇપણ ત્રિકોણમાટે 3x (બાજુના વર્ગોનો સરવાળો) = 4x (મધ્યગાનાં વર્ગાનો સરવાળો)
- લંબચોરસ માટે વિકર્ણ = લંબાઈ + પહોળાઈ
- જો ત્રિકોણમાં ∠B = ∠A + ∠C તો ∠B કાટખૂણો છે.
- Δ ABC માં ∠B કાટખૂણો હોય તો અંત:ત્રિજ્યા = (AB + BC - AC) / 2
- પાયથાગોરસ ત્રિપુટીઓ: (1) 3-4-5 (2) 5-12-13 (3) 7-24-25 (4) 9-40-41 (5) 8-15-17 (6) 20-21-29 (7) 12-35-37 (8) 11-60-61 (9) 13-84-85
- Δ ABC માં ∠B ગુરુકોણ હોય તો (AD વેધ) AC2 = AB2 + BC2 + 2BC × BD
- ∠B લઘુકોણ હોય તો (AD વેધ) AC2 = AB2 + BC2 - 2BC × BD
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)