Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
6. 5. સમાંતર શ્રેણી
- ફિબોનાકી શ્રેણીમાં T1 + T2 = T3, T2 + T3 = T4 દા.ત. 1, 2, 3, 5, 8, 13, 21 ... ... .... થાય.
- સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ = a, સામાન્ય તફાવત = d તો n મુ પદ an = a + (n - 1)d
- પ્રથમ n પદોનો સરવાળો Sn = n/2 [2a + (n - 1)d]
- જો a, b, c, સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય તો b ને a અને c નો સમાંતર મધ્યાંક કહે છે. b = (a + c) / 2
- જો b2 = ac હોય તો b ને a અને c નો ગુણોત્તર મધ્યક કહે છે.
- પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો = n(n + 1) / 2
- પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો = n2
- પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો = n2 + n
- an - an-1 = d અને Sn - Sn-1 = an
- જો ap = 1/q અને aq = 1/p તો apq = 1 થાય. અને જો an = m તથા am = n તો am+n = 0 થાય.
- m.am = n.an તો am+n = 0 (જ્યાં m ≠ n)
- જો Sn = m અને Sm = n તો Sm+n = -(m + n)
- જો Sm = Sn તો Sm+n = 0
- Sn - 2Sn-1 + Sn-2 = d
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)