Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
5. 4. દ્રિઘાત સમીકરણ
- દ્રિઘાત સમીકરણનું પ્રમાણિતરૂપ ax2 + bx + c = 0 (a ≠ 0, a, b, c ∈ R)
- પૂર્ણવર્ગ બહુપદી માટે અંતિમપદ = (મધ્યમપદ)2 / (4 × પ્રથમપદ)
- વિવેચક D = b2 - 4ac
- જો D < 0 હોય તો સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી.
- જો D = 0 તો સમીકરણને અનન્ય ઉકેલ છે, એક જ ઉકેલ છે, આવૃત બીજ છે.
- જો D > 0 તો સમીકરણને બે ભિન્ન ઉકેલ છે.
- જો D > 0 અને પૂર્ણવર્ગ હોય તો સમીકરણને બે ભિન્ન સંમેય ઉકેલ છે.
- જો D > 0 અને પૂર્ણવર્ગ ન હોય તો સમીકરણને બે ભિન્ન અસંમેય ઉકેલ છે.
- સૂત્રની રીતે ઉકેલ x = (-b ± √D) / 2a
- સુવર્ણ સંખ્યા → (1 + √5) / 2 [સુવર્ણ સંખ્યા માંથી તેનો વ્યસ્ત બાદ કરતાં 1 મળે.]
- દ્રિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો.
- યુક્લિડે દ્રિઘાત સમીકરણ ઉકેલવાની રીત વિકસાવી.
- બ્રહ્મગુપ્તે દ્રિઘાત સમીકરણ ના ઉકેલ માટે સૂત્ર આપ્યું. ત્યારબાદ શ્રીધર આચાર્યે સૂત્ર પ્રસ્થાપિત કર્યું.
- બે ક્રમિક સંખ્યાઓ = x, x+1
- બે ક્રમિક યુગ્મ અથવા અયુગ્મ સંખ્યાઓ = x, x+2
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)