Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
4. 3. દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ
- દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિતરૂપ ax + by + c = 0 (a, b, c ∈ R)
- દ્રિચલ સુરેખ સમીકરણ ઉકેલવાની રીતો: (૧) આલેખની રીત, (૨) આદેશની રીત, (૩) લોપની રીત
- સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ માટેની શરત a1b2 ≠ a2b1, અથવા a1b2 - a2b1 ≠ 0 અથવા a1/a2 ≠ b1/b2
- સમીકરણયુગ્મને ઉકેલ નથી (ઉકેલ ગણ ø) હોય તે શરત બે રેખાઓ સમાંતર છે. a1b2 = a2b1, a1b2 - a2b1 = 0 અથવા a1/a2 = b1/b2
- સમીકરણયુગ્મને અનંત ઉકેલ છે અથવા સંપાતી રેખાઓ છે તે માટેની શરત: a1b2 - a2b1 = b1c2 - b2c1 = c1a2 - c2a1 = 0 અથવા a1/a2 = b1/b2 = c1/c2
- સમય = અંતર / ઝડપ
- બે અંકની સંખ્યા = 10 × દશક + એકમ
- જે સમીકરણમાં અચળપદ ન હોય તો તેનો આલેખ ઉગમબિંદુ માંથી પસાર થાય
- જે સમીકરણમાં y વાળુપદ ન હોય તેનો આલેખ y અક્ષને સમાંતર અને x અક્ષને લંબ હોય છે.
- જે સમીકરણમાં x વાળુપદ ન હોય તેનો આલેખ x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ હોય છે.
- 3/x + 7/y = 8, સમીકરણ હોય તો પહેલા 1/x = m, 1/y = n ધારવું
- 2x + 3y = 4xy, જેમ સમીકરણ હોય તો પહેલા xy વડે ભાગલા કર્યા બાદ 1/x = m, 1/y = n ધારવું
- 4/(x-1) + 5/(y-1) = 2 જેવું સમીકરણ હોય તો 1/(x-1) = m, 1/(y-1) = n ધારવું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)