Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
3. 2. બહુપદીઓ
- બહુપદીઓનાં પ્રકાર
- (પદને આધારે) એકપદી (4x), દ્રિપદી (7x+2), ત્રિપદી (x3+5x-4)
- (ધાતને આધારે) એકધાત (7x+9), દ્રિધાતી (5x2-4x+9), ત્રિધાતી (x3- 5x2+2)
- એક ઘાતી બહુપદીને સુરેખ બહુપદી કહે છે.
- જો p(k) = 0 તો k બહુપદીનું એક શૂન્ય છે અને x-k એક અવયવ છે.
- બહુપદીનો આલેખ X અક્ષને જેટલા બિંદુમાં છેદે તે તમામ બિંદુઓ બહુપદીના શૂન્યો હોય છે.
- સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા હોય છે.
- દ્રિધાત બહુપદી x2 પદ ધન હોય તો તેનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય હોય છે.
- જો x2 પદ સહગુણક ઋણ હોય તો તેનો આલેખ નીચે તરફ ખૂલ્લો પરવલય હોય છે.
- જો બહુપદીને વિરોધી શ.. તો x નો સહગુણક 0 થાય.
- બહુપદી પૂર્ણવર્ગ (દ્રિધાત) હોય તો તેને એક જ શૂન્ય હોય છે.
- સુરેખ બહુપદી ax+b ને એક શૂન્ય = -b/a થાય.
- દ્રિધાત બહુપદી ax2+bx+c. નાં બે શૂન્ય a અતને B હોય તો α+β = -b/a, αβ = c/a
- ત્રિધાંત બહુપદી (ax3+bx2+cx+d) ના ત્રણ શૂન્યો a, ß,r હોય તો α+β+r = -b/a, αβ+βr+rα = c/a, αβr = -d/a
- નિત્યસમો :
- (x±y)2 = x2±2xy+y2, (x+y)(x-y) = x2-y2,
(x+y+z)2 = x2+y2+z2+2xy+2yz+2zx - (x±y)3 = x3±3x2y+3xy2±y3
- x3+y3+z3-3xyz = (x+y+z)(x2+y2+z2-xy-yz-zx)
- a અને ß એ એ દ્રિઘાત બહુપદીના શૂન્યો હોય તો બહુપદી x2 – (a + p)x + aß થાય.
Click Here To Download Pdf
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)